1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે

રસીકરણ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

1 મેથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સીન અપાશે

વેક્સિનેશનને અસરકારક બનાવવા નિર્ણય

PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય