અમદાવાદ
તેલના યુવા વેપારીનો કોરોનાએ લીધો ભોગ..લોકોએ વિસ્તાર બંધ કરી પાઠવી શ્રદ્ધાંજલિ..
અમદાવાદ મા CTM ના સિધવાઈનગર મા તેલ ના યુવાન વેપારી ને કોરોના ભરખી ગયો હતો. વેપારી એસોસિએસન ના ખજાનચી નું કોરોના મા અવસાન થતા સ્થાનિક ૩૦૦ દુકાનદાર વેપારી ઓ તેમજ શાકભાજી ના ફેરિયા ઓ એ સ્વેચછિક બંધ કરી ને લોકડાઉનમા જોડાયા
CTM થી રામોલ માગઁ પર આવેલ ઓવરબિજ ની બન્ને તરફ ના દુકાનદારો બંધ મા જોડાઈ યુવાન વેપારી એવા એસોસિએસન ના ખજાનચી વિજય જૈન ને શ્રધ્ધાંજલિ પાઠવી સ્વેચિછક લોકડાઉન મા જોડાયા