આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8420 કેસ નોંધાયા, 94 લોકોના મોત

🚨🚨🚨🚨🚨🚨🚨

**આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8420 કેસ નોંધાયા, 94 લોકોના મોત**

**અમદાવાદમાં 2898 કેસ**
**સુરતમાં 1920 કેસ**
**રાજકોટમાં 759 કેસ**
**વડોદરામાં 600 કેસ**

કુલ કેસ : 3,84,188
કુલ ડિસ્ચાર્જ : 3,29,781
એકટીવ કેસ : 49,737
કુલ મોત : 5170