કોર્પોરેશનના અધિકારીઓના જુઠ્ઠાણા
બેડ ખાલી હોવા છતા AMC હોસ્પિટલમા દર્દીને દાખલ નથી કરાતા
LG મા 200 બેડની વ્યવસ્થા સામે માત્ર 81 દર્દી દાખલ
અધિકારીઓની સુચના બાદ જ કરાય છે દર્દીને દાખલ
LG હોસ્રિટલમા Icu-45, અને ઓક્સિજનના 55 બેડ
ઓક્સિજનના 20 બેડ ખાલી હોવા છતા સામાન્ય વ્યક્તિને એડમિશન નહી
200 બેડ માથી 119 બેડ ખાલી હોવા છતા દર્દીને દાખલ કરાતા નથી..
Amc અધિકારી દ્વારા 108 ને સુચના અપાય તે જ દર્દીને AMC હોસ્પિટલનો મળે છે લાભ