સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો. આવક સામે જાવક વધુ થતા નર્મદા ડેમની સપાટી ઘટીને 125.18 મીટર થઇ. ઉપરવાસના મધ્યપ્રદેશના ડેમોના પાવરહાઉસ ચાલુ કરાયા.