જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ, સેનાએ 3 આતંકીઓને માર્યા ઠાર, આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, ગોળા-બારુદ કરાયા જપ્ત