રાજ્યમાં આવતીકાલથી 2500 કેન્દ્રો પરથી 45 થી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે એક પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, રસીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર અપીલ છે.