સ્ટેચયુ ઓફ યુનિટીમાં નોકરી માટેના ઇન્ટરવ્યુમાં વડોદરામાં ટોળા ઉમટી પડતા હોબાળો,

બ્રેકીંગ નર્મદા :

આયોજકે પોલીસનીપરવાનગી વિના ઇન્ટરવ્યુનું
આયોજન કરતા
ઇન્ટરવ્યુ રદ્દ કરાયા

પોલીસ બોલાવાઈ, જાહેરનામા ભંગ બદલ
આયોજકની અટકાયત,

સ્થાનિકોને નોકરી આપવા
સાંસદે કરી હતી માગ

રાજપીપલા, તા 28

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિસ્ટ ગાઈડભરતી મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નારાજથઈ નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાનેઆજે જ પત્ર લખી સ્થાનિકોની પહેલી
પસંદગીકરવા લેખીત રજુઆત કરી નારાજગી વ્યક્ત કરી હતી. તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા

આજે
વડોદરાના ગોત્રી વિસ્તારમાંઆવેલા કુણાલ ચાર રસ્તા પાસે
સ્ટેચયુ ઓફ યુનિટી માટે ટુરિસ્ટ ગાઈડ, સુપરવાઈઝર અને
ટુરિઝમ અસિસ્ટન્ટની નોકરીના ઇન્ટરવ્યુમાં હોબાળો મચી ગયો
હતો. CIFL HR કંપની દ્વારાઇન્ટરવ્યુનું આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં નોકરીવાંચ્છુકોના ટોળેટોળા ભેગા
થઇ જતાં પોલીસ બોલાવવી પડી હતી. અને લક્ષ્મીપુરા
પોલીસે આયોજક રીતિષ સુરેશ
રાવની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.જેથી
કંપનીને ઇન્ટરવ્યુ રદ્દ કરવાનીફરજ પડી હતી. બીજી તરફ
ભરૂચના ભાજપના સાંસદમનસુખ વસાવાએ નર્મદાનિગમના MD રાજીવ ગુપ્તાને
પત્ર લખીને આ ભરતી પર રોકલગાવવા રજૂઆત કરી હતી.
સ્થાનિકોએ જાણ કરતા પોલીસ
દોડી ગઈહતી અને
વડોદરા શહેરમાં હાલ કોરોનાવિસ્ફોટ થઇ રહ્યો છે. રોજેરોજ
200થી 250 જેટલા કોરોનાનાકેસ સામે આવી રહ્યા છે, ત્યારે
વડોદરાના ગોત્રી વિસ્તારમાં
આવેલા કુણાલ ચાર રસ્તાપાસે CIFL HR કંપની દ્વારાસ્ટેચયુ ઓફ યુનિટીમાં નોકરી
માટે ઇન્ટરવ્યુનું આયોજન કરાયું
હતું. જોકે, આયોજકે પોલીસનીપરવાનગી વિના ઇન્ટરવ્યુનું
આયોજન કર્યું હતું જેમાં નોકરી
વાંચ્છુકોના ટોળેટોળા ભેગાથઇ જતાં સ્થાનિકોએ પોલીસ
કંટ્રોલમાં જાણ કરતા લક્ષ્મીપુરા
પોલીસનો કાફલો ઘટના સ્થળેદોડી ગયો હતો અને જાહેરનામા
ભંગનો ગુનો દાખલ કરીનેઆયોજક રીતિષ સુરેશ રાવનીપોલીસે અટકાયત કરી હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા