ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. આ અંગે ડો.વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જાહેર જાગૃતિ માટે સ્વ-રસીકરણ કર્યું છે. વેક્સિનની કોઈ આડઅસર નથી, માટે સર્વેએ વેક્સિન લેવી જોઈએ.
Related Posts
*📌કેરળમાં 20મી ડિસેમ્બરના રોજ કોવિડ-19ના 300 નવા સક્રિય કેસ નોંધાયા છે અને 3 મૃત્યુ થયા છે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું.*
*📌કેરળમાં 20મી ડિસેમ્બરના રોજ કોવિડ-19ના 300 નવા સક્રિય કેસ નોંધાયા છે અને 3 મૃત્યુ થયા છે, તેમ આરોગ્ય અને પરિવાર…
*પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે*
*પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારના…
સ્પુતનિક લાઇટ વેક્સિનને ભારતમાં મળી મંજૂરી
બ્રેકિંગ ન્યૂઝસ્પુતનિક લાઇટ વેક્સિનને ભારતમાં મળી મંજૂરીઇમર્જન્સી યુઝ માટે સ્પુતનિક લાઇટને મંજૂરી સિંગલ ડોઝ વેક્સિન છે સ્પુતનિક લાઇટ રસી અત્યાર…