ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે કોરોનાની ગાઈડલાઈન ને અનુસરીને તમામ ઇન્ડિયા ક્રાઇમ ટીમના લોકો માસ્ક અને સેનીટાઇઝર સાથે આવ્યા હતા.
સ્થળ – ઇસનપુર પોલીસ સ્ટેશન.