રાજકોટ : આપના ઉમેદવારના ભાઈના ઘરમાંથી ઝડપાયું જુગારધામ

રાજકોટ : આપના ઉમેદવારના ભાઈના ઘરમાંથી ઝડપાયું જુગારધામ,
વોર્ડ નંબર 1 આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડેલા અશ્વિન ઠાસરાના ભાઈ નિલેશ ભાઈના ઘરમાંથી ઝડપાયું જુગારધામ,
તલાશી કરતા ઘરમાંથી બીયર ના ટીન પણ ઝડપાયા,
ક્રાઈમ બ્રાન્ચે 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી