ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટોપ 5માં શામેલ થનારો ભારતનો એક માત્ર ખેલાડી બન્યો કોહલી

ભારતના કેપ્ટન વિરાટ કોહલી ICCની તાજેતરની બેટ્સમેનના T-20 ફેંકીંગમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. સાથે જ તેઓ વન ડે રેકીંગમાં પ્રથમ સ્થાને અને ટેસ્ટમાં પાંચમા સ્થાને છે. એટલે કે, ત્રણેય ફોર્મેટમાં ટેસ્ટ, વન-ડે અને T-20માં તે ટોપ 5માં શામેલ થનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન બન્યા છે.