બ્રેકિંગ નર્મદા:
તીલકવાડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી.મા કોંગ્રેસ પેરીત પેનલ નો ભવ્ય વિજય
અગાઉ વેપારી વિભાગ 5 બિનહરીફ
ચુટાતા અનેઆજે ખેડૂત વિભાગ ના તમામ૧૦ ની ચુટણી થતા કોગ્રેસના ૧૦ ઉમેદવારોનો જંગી. બહુમતી વિજય થયો છે.
રાજપીપળા, તા 17
આજે એક તરફ નર્મદા જિલ્લા પંચાયત મા જિલ્લા પંચાયત, તમામ પાંચ તાલુકા પંચાયત અને રાજપીપળા નગર પાલિકા મા ભાજપનો ભગવો લહેરાયો અને અને ભાજપાના પ્રમૂખ ઉપપ્રમુખ સત્તાના સૂત્રો સાંભળી રહ્યા હતા ત્યારે આજે તીલકવાડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી.ની ચૂંટણીએએક અપસેટ સર્જ્યો હતો.જેમા
તીલકવાડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી.મા કોંગ્રેસ પેરીત પેનલ નો ભવ્ય વિજયથયો હતો.
અગાઉ વેપારી વિભાગ 5 બિનહરીફ
ચુટાયા હતા.અનેઆજે ખેડૂત વિભાગ ના તમામ૧૦બેઠકો માટે ની ચુટણી થતા કોગ્રેસનાતમામ ૧૦ ઉમેદવારોનો જંગી બહુમતી વિજય થયો હતો. આમ૧૫ માથી તમામ કોંગ્રેસના ઉમેદવારો ની જીત
૧૫ જીત થઈ હતી
જેમાવેપારી વિભાગમાં મલંગસાહેબ એસ.રાઠોડ, જયતિભાઈ બારીયા, મનસુરખા દાયમાં, તનવીર રાઠોડ,તથા સંઘ વિભાગમાં થી રહમતૂલા ઘોરીતથા ખેડૂત વિભાગ માથી
ઘોરી કુશકાતૂલ્લ્ક રહેમતુલ્લા,
દાયમા બશીરઅહેમદ ઉસ્માનગની,પુરોહિત સનતકુમાર છગનલાલ,
ભીલ મહેન્દ્રભાઇ વાસુદેવભાઈ,
વસાવા અંબાલાલ ચીમનભાઇ,રાઠોડ બકતતુલ્લા કિરતસિંહ,
ભીલ સજેશાભાઇ ત્રબકભાઇ,
માટેડા જયેન્દ્રસિંહ ગણપતસિંહ,
ભીલ ભીખાભાઇ ઇચ્છાભાઇ,
રાઠોડ અફજલહુશેન અનવરખા ચુટાયાહતા
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા