ભાજપ સાંસદ રામસ્વરુપ શર્માનું શંકાસ્પદ મોત

ભાજપ સાંસદ રામસ્વરુપ શર્માનું શંકાસ્પદ મોત દિલ્હી સ્થિત મકાનમાંથી ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈ તપાસ શરુ હિમાચલના મંડીથી હતા ભાજપના સાંસદ