આણંદ શહેરમાં લાખોની છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા આરોપીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો.

આણંદ બ્રેકિંગ

આરોપી જશવંતભાઈ ધામલીયાને પી એસ આઈ ઘાસુરાએ ઝડપી પાડયો

સરદાર ગંજમાં ડેલ્ટા ટેક નામની ઓફિસ શરૂ કરી આચર્યું હતું કૌભાંડ

કેપ્ચા અને ફોરેક્સ ટ્રેડિંગ માં ઊંચા વળતરની લાલચ આપી

આર્થિક લોભામણી સ્કીમોની લાલચ આપી કર્યું હતું કૌભાંડ

લાખોની છેતરપિંડીની ફરિયાદ ગત 3 માર્ચે નોંધાઇ હતી

આરોપી આણંદ શહેરમાંથી કરોડો રૂપિયા ઉઘરાવી ને થઈ ગયો હતો ફરાર

આરોપી જશવંતભાઈ ધામલીયા હાલ 2 દિવસના રીમાન્ડ પર

5 કોમ્પ્યુટર અને 7 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત