આણંદમાં સામુહિક આપઘાતનો પ્રયાસ

મહિલા અને 12 વર્ષના પુત્રનું મોત
15 વર્ષિય પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ
આર્થિક સંક્રમણથી આત્મહત્યા કરી હોવાની શંકા
આણંદ ટાઉન પોલીસે હાથ ધરી તપાસ