ખેડૂતો માટે મોટી રાહતનાં સમાચાર
ખાતરનાં ભાવમાં કોઇ વધારો નહીં
રાજ્ય કૃષિમંત્રી ફળદુનું મોટું નિવેદન
ખાતર વેચાણ કરતી કંપની મુદ્દે આપી માહિતી. કંપનીઓ દ્વારા ભાવવધારો નથી કરાયો. DAP-NPK ખાતરનાં ભાવ યથાવત. ભાવવધારાનો અહેવાલ થયો હતો પ્રસારિત. 1 માર્ચથી લાગૂ થવાનો હતો ભાવવધારો