ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન
વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુલમર્ગ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન કરતાં પીએમ મોદી,
વિન્ટર ગેમ્સ જમ્મુ-કાશ્મીરને એક મોટું હબ બનાવવાની દિશામાં મોટું પગલું છે
યાદ રાખજો કે તમે માત્ર એક રમતનો ભાગ નથી, તમે આત્મનિર્ભર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી