અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા ડુપ્લીકેટ લાયસન્સ બનાવી છ હજાર રૂપિયામાં વેચતો શખ્સ પકડાયો બે આરોપીની ધરપકડ કરાઈ વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે આરટીઓના વધુ લાયસન્સ નો મોટો ખુલાસો થાય તેવી સંભાવના ડુપ્લીકેટ લાઇસન્સ માર્કેટમાં થયા હતા ફરતાં અમદાવાદ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓમાં લાયસન્સ ઇસ્યુ કર્યા હોય એવું જાણવા મળ્યું