અમદાવાદમાં આજથી ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત

અમદાવાદમાં આજથી ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત

શીલજ, ઘાટલોડિયા અને ખોખરાના મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ મુકાયા

3 વિસ્તારના 114 લોકોને ક્વોરંટાઈન કરતા ફફડાટ