રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવને પગે પડી લીધા આશીર્વાદ

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવને પગે પડી લીધા આશીર્વાદ

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર રણજિત મુંધવા ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવને પગે પડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વોર્ડ નંબર-7ના કોગ્રેસના ઉમેદવાર સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવને મતદાન મથક પર પગે લાગી ભેટી પડ્યા હતાં અને ચૂંટણીમાં આશીર્વાદ લીધાં હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.