મહેસાણા :-
સ્થાનિક સ્વરાજ ચૂંટણી મામલો
જિલ્લા પંચાયત ની કુલ 42 બેઠકો ઉપર 191 ફોર્મ ભરાયા
મહેસાણા ન.પા. 44 બેઠક ઉપર 222 ફોર્મ
કડી ન.પા.36 બેઠક ઉપર 95
વિસનગર ન.પા. 36 બેઠક ઉપર 140
ઊંઝા ન.પા. 36 બેઠક ઉપર 158
સતલાસણા તા.પં. 16 બેઠક ઉપર 60 ફોર્મ ભરાયા
વિજાપુર તા.પં. 28 બેઠક ઉપર 119 ફોર્મ ભરાયા
ઊંઝા તા.પં.18 બેઠક ઉપર 52 ફોર્મ ભરાયા
જોટાણા તા.પં. 16 બેઠક ઉપર 67 ફોર્મ ભરાયા
ખેરાલુ તા.પં. 18 બેઠક ઉપર 68 ફોર્મ ભરાયા
વડનગર તા.પં. 18 બેઠક ઉપર 70 ફોર્મ ભરાયા
વિસનગર તા.પં. 24 બેઠક ઉપર 120 ફોર્મ ભરાયા
બહુચરાજી તા.પં. 16 બેઠક ઉપર 66 ફોર્મ ભરાયા
કડી તા.પં. 30 બેઠક ઉપર 116 ફોર્મ ભરાયા
મહેસાણા તા.પં. 32 બેઠક ઉપર 145 ફોર્મ ભરાયા