ફેક ન્યૂઝ અને વિવાદિત કન્ટેન્ટ પર નિયંત્રણની માંગ

ફેક ન્યૂઝ અને વિવાદિત કન્ટેન્ટ પર નિયંત્રણની માંગ કરતી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ટ્વિટરને નોટિસ ફટકારી