નારણપુરા વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવાર બ્રિંદાબેન સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે .

નારણપુરા વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવાર બ્રિંદાબેન સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે . તેઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ના પહેલા વિજેતા ઉમેદવાર થઈ સૌ પ્રથમ કાઉન્સિલર બન્યા છે