આનંદનગર પોલીસ સ્ટેશનમાં લવજેહાદનો કેસ નોંધાયો. આરોપીને પોલીસ રીમાન્ડ માટે જયારે કોર્ટમાં લઈ જાય છે ત્યારે વગર હાથકડીએ એક દોસ્તની માફક લઈ જવાયો.

આનંદનગર પોલીસ સ્ટેશન માં લવજેહાદ નો જે કેસ નોંધાયો છે આરોપી ને પોલીસ રીમાન્ડ માટે જયારે કોર્ટ માં લઈ જાય છે ત્યારે વગર હાથકડી એ એક દોસ્ત ની માફક લઈ જઈ આરોપી ને છાવરી રહી છે, એવો આક્ષેપ ફરીયાદી દ્વારા કરવામાં આવેલ છે.