નારી તું નારાયણી આ સૂત્ર વધુ એક વખત સાર્થક સાબિત થયું

નારી તું નારાયણી આ સૂત્ર વધુ એક વખત સાર્થક સાબિત થયું… ભારતીય-અમેરિકન ભવ્યા લાલ નાસામાં કાર્યકારી પ્રમુખ પદે નિયુક્ત ભવ્યા લાલની પાસે ઈજનેરી અને અંતરિક્ષનો ટેક્નીકલ અનુભવ દિકરી માટે શિક્ષણ અગત્ય છે એ વાત ભારતીય અમેરિકન મહિલા ભાવ્યા લાલે સાબિત કર્યું