શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ મણિનગર ખાતે ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયેલ તેમાં શાળાના ટ્રસ્ટ્રીશ્રી અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ મણિનગર ખાતે ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયેલ તેમાં શાળાના ટ્રસ્ટ્રીશ્રી અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત પ્રાથમિક શાળાના ધોરણ ૩ થી ૫ ના બાળકોએ રંગપૂરણીની હરીફાઈ ભાગ લીધો હતો.