મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું

મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યુંબજેટમાં જોગવાઈઓસામાન્ય વેરા મા કોઈજ વધારો નહિવોટરવેરા મા પણ કોઈ જ વધારો નહિવાહનવેરા માં પણ કોઈજ વધારો નહિહેલ્થ અને હોસ્પિટલ માટે આ વર્ષે 128 રૂ કરોડ ફાળવવામાં આવશેવોટર પ્રોજેકટ માટે 375.85 કરોડ ની જોગવાઈ.નવા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો અને પાણી ની ઓવરહેડ ટાકીઓ બનાવવામાં આવશેનારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ માટે 590 કરોડની જોગવાઈ100 નવી AC બસો ખરીદવાની જોગવાઈનવા 100 રૂટ માટે 600 નવી ઇ રીક્ષા કનેક્ટિવિટી માટે રાખવામાં આવશેસાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે 90 રૂ કરોડ જોગવાઈBRTS માટે 100 કરોડની જોગવાઈAMTS માટે 390 કરોડની જોગવાઈસ્માર્ટ સીટી માટે 53 કરોડની જોગવાઈ