બનાસકાંઠા…..
દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના..
સાધુબાવાના વેશમાં આવેલા 3 લોકોએ હાથમાં પાણી આપી કરી લૂંટ..
રાહદારીને રસ્તો પૂછવાનું કહી મંત્રેલું પાણી પીવડાવી કરી લૂંટ..
સોનાની મરકી અને રોકડ સહિત 20,500 રૂપિયાની કરી લૂંટ..
આરોપી ગાડી લઈ નાસવા જતા ગાડી રેતમાં ફસાઈ જતા ગ્રામજનોએ લૂંટારાઓને ઝડપી પાડ્યા…
પોલીસે 3 આરોપીઓને પાંથાવાડા પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી…