મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયક કાર્યક્રમોને લઈ સરકારની મોટી જાહેરાત
હવે DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમો યોજી શકાશે
કોરોનાની ગાઈડલાઈનનું કરવાનું રહેશે પાલન