ગુજરાતના લોકો માટે મહત્વના સમાચારઃ 1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કફર્યૂ

ગુજરાતના લોકો માટે મહત્વના સમાચારઃ 1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કફર્યૂ, કફર્યૂ હટશે તો રાત્રી દરમિયાન છૂટછાટ અપાઈ શકે છે: સૂત્ર