*દિલ્હીના મતદારો માટે આ કલંક ધોવાનો સમયઃકુમાર વિશ્વાસ*

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો હતો. તેમણે લોકોને સીધી નહીં પણ આડકતરી તરીકે કેજરીવાલ સરકારની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કેજરીવાલને ટોણો મારતાં કહ્યું હતું કે આ સમય કલંક ધોવાનો છે.