પક્ષી ની સાથે- સાથે માણસો નો પણ ભોગ લીઘો ચાઈનીઝ દોરીએ .

એનીમલ લાઈફ કેર ની ટીમ દ્વારા કબુતર સમડી હોલો જેવા પક્ષીઓ નું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું… એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી એ દ્વારા છેલ્લા દસ વર્ષથી રેસ્કયુ તથા પ્રા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે વિજય ડાભી એ જાહેર જનતા ને અપીલ કરી હતી કે ચાઈનીઝ દોરી થી ખૂબ જ પક્ષીઓ ઘાયલ થાય છે ઉતરાયણ પર્વ ના દિવસે જેટલા પણ કોલ મળ્યા એમા મોટે ભાગે ચાઈનીઝ દોરી પક્ષી ની પાંખ મા ઈજા પહોંચી હતી .. નમ્ર અપીલ છે ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરશો નહીં રાત્રી ના સમયે ફટાકડા ફોડવાનું ટાળો કારણકે રાત્રી ના સમયે પક્ષીઓ માળા મા હોય છે અને શોક મા આવી જાય છે ને મોટા અવાજ થી શોક મા આવી ને મૃત્યુ પામતા હોય છે કોઈ પણ પક્ષી ઘાબા પર ઘાયલ જોવા મળે તો જાતે પકડવાની કોશિશ કરશો નહીં તાત્કાલિક હેલ્પલાઇન નો સંપર્ક કરવો જોઈએ એજ વિનંતી મારી દરેક નાગરિક ને