દાણીલીમડામાં લૂંટનો બનાવ

અમદાવાદ: દાણીલીમડામાં લૂંટનો બનાવ

૮ હજાર મતા લૂંટી ત્રણ શખ્સો ફરાર

યુવકને ગડદા પાટું માર મારીને લૂંટ આચરી

પોલીસે કાર્યવાહી હાથ ધરી.