ઉતરાયણની ઉજવણીમાં પવન વિલન નહીં બને

ઉતરાયણની ઉજવણીમાં પવન વિલન નહીં બને, સમગ્ર દિવસ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે, હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના પવનની કરી આગાહી