રાજકોટ
◼️ રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના 72 કેસ નોંધાયા. 2 ના મૃત્યુ.
◼️શહેરમાં 239 કરોડના ખર્ચે 4 ઓવરબ્રિજ બનશે. ટેન્ડર 172 કરોડના..
◼️ઈન્ડિગો મેં મહિનાથી સંભવત મુંબઇ ની ફ્લાઈટ શરૂ કરશે.
◼️રામોદ માં રાજકોટ રેન્જની રેડ. બુટલેગરનો 9 લાખનો દારૂ જપ્ત.
◼️ સિટિબસના 22 કંડકટર ગેરરીતિ કરતા પકડાયા
◼️ મનપા 6 પ્લોટની કરશે હરાજી. 125 કરોડથી વધુની થશે આવક.
◼️ 16મી એ વિજકર્મીઓ દેખાવો-સુત્રોચાર કરશે. 40 હજાર વિજકર્મીઓએ 21 મી ની માસ સીએલ મૂકી દીધી.
◼️ શાસ્ત્રી નગર વિસ્તારમાં મેડીકલમાં અભ્યાસ કરતા યુવકે ફાંસો ખાઈ કર્યો આપઘાત.