કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કાલે આવશે અમદાવાદ
મકરસંક્રાંતિ ના પર્વની ઉજવણી માટે આવશે અમદાવાદ
સંપૂર્ણપણે પારિવારિક રીતે મનાવશે પર્વ
મકરસંક્રાંતિ પરના કાર્યક્રમ કોવિડ ના લીધે કર્યા રદ્દ
દર વર્ષે વિવિધ સોસાયટી ના ધાબા પરથી ઉડાવે છે પતંગ
આ વર્ષે કોવિડ ના લીધે અમિત શાહ કોઈ જાહેર કાર્યક્રમ નહિ કરે