બ્રેકિંગ : ગીર સોમનાથ
સોમનાથ ટ્રસ્ટની આજે મળનારી વર્ચ્યુઅલ બેઠક મોકૂફ…
બેઠકમાં PM મોદી, અમિત શાહ, અડવાણી સહિત ના ટ્રસ્ટી ઓ જોડાનાર હતા…
કેશુભાઇ પટેલના નિધનથી ચેરમેન પદ ખાલી પડી પડ્યુ છે.
નવા અધ્યક્ષ ની નિમણુંક સહિત ના એજન્ડા સાથે બેઠક યોજાનાર હતી…
પી.એમ.ઓ માંથી ટ્રસ્ટ ના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી ને કરાઈ જાણ..
અનિવાર્ય સંજોગો ના કારણે બેઠક મુલતવી રખાઈ..
આજે સાંજે 6 વાગ્યે યોજાનાર હતી બેઠક…
ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણચંદ્ર લહેરી દ્વારા અન્ય ટ્રસ્ટી ઓ ને કરાઈ જાણ…
બેઠક મોકુફ અંગે ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કરી પુષ્ટી