હાઇકોર્ટના હુકમ બાદ પોલિસ સફાળી જાગી

હાઇકોર્ટના હુકમ બાદ પોલિસ સફાળી જાગી
જમાલપુર પતંગ બજારમાં બીએસ પતંગ મેકર નામની દુકાનમાં સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી
દુકાનની આગળ ભીડ દેખાતા કાર્યવાહી કરી