બ્રેકિંગ ન્યૂઝ ભાજપ સંગઠનનું માળખું જાહેર ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ સંગઠન મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા યથાવત

બ્રેકિંગ ન્યૂઝ
ભાજપ સંગઠનનું માળખું જાહેર
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર
ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ
સંગઠન મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા યથાવત
7 ઉપપ્રમુખ જાહેર કરાયા
ભાર્ગવ ભટ્ટ બન઼્યાં પ્રદેશ મહામંત્રી
રજની પટેલને મહામંત્રીનો હવાલો
પ્રદીપસિંહ વાઘેલા પણ મહામંત્રી બન્યાં
વિનોદભાઈ ચાવડા પણ મહામંત્રી