કંડલા બંદર પર ટ્રક અને જહાજ ની ટકકર માત્ર સહેજ અંતરે થી રહી ગઈ…

કંડલા બંદર પર ટ્રક અને જહાજ ની ટકકર માત્ર સહેજ અંતરે થી રહી ગઈ…

લોડીંગ અનલોડિંગ કરતી વખતે ટ્રક ત્યાં થી સરકી જતા જેટી ઉપર ઉભેલા કરેજીયસ નામ ના જહાજ સાથે ટકકર લગતા રહી ગઈ હતી…

ટ્રક ડ્રાઈવર નીચે ઉતરી ને ગાડી લોડીંગ માટે પાર્ક કરી હતી ત્યારે આ બનાવ બન્યો હતો…

જોકે ઘટનામા કોઈ નુકસાન થયું નથી