અમદાવાદ શહેર માં ટૂંક સમય માં એક જ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ થી વધુ નો સમય જેને થયો તેવા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની થશે બદલી.

અમદાવાદ શહેર માં ટૂંક સમય માં એક જ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ થી વધુ નો સમય જેને થયો તેવા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની થશે બદલી. લગભગ 1000 જેટલા પોલીસ કર્મીઓ ની બદલીઓ ને આપવામાં આવ્યો આખરી ઓપ: સૂત્ર.