આદિવાસીઓ તીર કામઠા સાથે વિરોધ નોંધાવવા ગાંધીનગર પહોંચ્યા*

*પાટનગર ગાંધીનગર આદિવાસી સંગીત નૃત્યથી ગૂંજી ઉઠ્યુ. હાથમાં તીર કામઠા આદિવાસી સંગીત વાદ્યો લઇને ગાંધીનગર આવી પહોંચેલા આદિવાસીઓ પોતાની સંગીત કળાને રજૂ કરવા નહોતા આવ્યા પરંતુ અનોખી રીતે વિરોધ નોંધાવા આવ્યા હતા.આદિજાતિ પ્રમાણપત્રનો મુદ્દો ગાંધીનગરમાં ગાજ્યોદાહોદ, ગોધરા, છોટાઉદેપુરના આદિવાસીઓના ધામા