બ્રેકિંગ ન્યૂઝ:
નકલી ડિગ્રી કૌભાંડનો થયો પર્દાફાશ
બાર કાઉન્સિલે ઝડપ્યું નકલી ડિગ્રી કૌભાંડ
ત્રણ વર્ષ ભણાવી ગ્રેજ્યુએટની નકલી ડિગ્રી અપાતી
ગ્રેજયુએશનની બોગસ ડિગ્રી લોકોને અપાતી
શ્રીધર યુનિવર્સિટીની અપાતી નકલી માર્કશીટ
અમદાવાદમાં બોગસ ડિગ્રી કૌભાંડનો કેસ નોંધાયો
સુરત-સૌરાષ્ટ્રનાં 14 જેટલાં વિદ્યાર્થી સામે આવ્યા
કૌભાંડ આચરી સંચાલકો થયા ફરાર