રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર અકસ્માત…

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર અકસ્માત…

બિલિયાળા પાસે કપાસ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત…

અકસ્માત થતાં જ ટ્રક અને કારમા લાગી આગ…

ગોંડલ નગર પાલિકા 2 ફાયર ઘટના સ્થળે પોહચ્યાં…

હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…

કારમાં સવાર 3 મહિલાઓ બળીને ભડથું…