ગુજરાત માં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાતમાં 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે

ગુજરાત માં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી

ઉત્તર ગુજરાતમાં 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે

બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે

આગામી પાંચ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધશે