શહેરના પૉશ વિસ્તાર લો-ગાર્ડનનું સૌથી જૂના માર્ગ પરનું જ ફૂડ બજાર એક નવા જ રંગ અને રુપમાં તૈયાર થઇ ગયું છે. અમદાવાદ હવે હેરિટેજ સિટી છે. જેમાં શહેરની મધ્યમાં માણેકચોકમાં વર્ષોથી રાત્રે ખાણીપીણીનું બજાર ભરાય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ખાઉગલી એટલે કે હેપ્પી સ્ટ્રીટનું ઉદઘાટન કરશે.જ્યારે સાબરમતી નદી ઓળંગી પશ્ચિમ વિસ્તારમાં આવો તો વર્ષોથી લૉ ગાર્ડન વિસ્તારમાં ગાર્ડન અને ઠાકોર ભાઇ દેસાઇ હોલની ગલીમાં ફૂટપાથ પર જ ખાણીપીણી બજાર ભરાતું હતું. હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી માણેકચોક, લાલ દરવાજા અને લૉ ગાર્ડનના નામે શહેરની બહાર પણ ઘણાં બજારો ખુલી ગયા છે.
Related Posts
ITBP પેરા મિલિટરીમાં 21 વર્ષ દેશ સેવા આપી પરત ફરતા જવાન ચૌહાણ કિશોર નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.
ITBP પેરા મિલિટરીમાં 21 વર્ષ દેશ સેવા આપી પરત ફરતા જવાન ચૌહાણ કિશોર નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ચૌહાણ કિશોરભાઈ…
વડોદરા ગ્રામ્યમાંથી સપના ફિલ્મસ પ્રોડક્શન રાઇટર અને ડાયરેક્ટરને 2.310 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ નારકોટિક્સ સેલ તેમજ રેલવે પોલીસ.
વડોદરા ગ્રામ્યમાંથી સપના ફિલ્મસ પ્રોડક્શન રાઇટર અને ડાયરેક્ટરને 2.310 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ નારકોટિક્સ સેલ…
રાજપીપળાનાં જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસની જેમ સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ દર્શન.
જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવા આવતા ઉજ્જૈનના બ્રાહ્મણો આ વખતે કોરોના ને કારણે આવી…