ગરુડેશ્વર તાલુકા ના જંતર ગામે હાલ ચેકડેમ ડીસલિંગનું કામ ચાલુ થતા ગામના લોકોમાં ખુશીનો માહોલ.

ગરુડેશ્વર તાલુકા ના જંતર ગામે હાલ ચેકડેમ ડીસલિંગનું કામ ચાલુ થતા ગામના લોકોમાં ખુશીનો માહોલ.
રાજપીપળા,તા 29
ગરુડેશ્વર તાલુકાના જંતર ગામે એક એવું ગામ છે, ત્યાં ચિંચાઈ વગરની જ ખેતી થાય છે.એટલે શિયાળા માં જ મોટાભાગનો પાક વણી લેવામાં આવે હોય છે.જેવા મકાઈ, કપાસ,તુવર,જુવાર વગેરે જેવા પાકો આવા સમયે વણી લીધા હોય છે.અને હવે આ ગામમાં ખેતીમા કશુંય થતું નથી. જેથી લોકોને રોજગારી માટે બહાર ગામે જવું પડતું હતું.પરંતુ હવે અહી મનરેગાના કામો શરૂ થતામાં ઘર આંગણે રોજગારી મળતી છે. જંતર ગામે હાલ ચેક ડિસલિગનું કામ ચાલુ જોતા ગામના લોકોમાં ખુશીનો માહોલ જણાય છે. તેનાથી ઘરઆંગણે રોજગારી મળતી હોવાથી ગામલોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા