🎄⛄🎄🎅🦌🤶
*સી. એન. આઈ. ગુજરાત ડાયોસીસ ડી -૧૭* દ્વારા આયોજિત *”ઓનલાઇન ગ્લોબલ ક્રિસ્મસ સેલિબ્રેશન – ૨૦૨૦”* નું આયોજન તા. *૨૪/૧૨/૨૦૨૦ થી ૦૧/૦૧/૨૦૨૧* સુધી કરેલ છે, જેમાં *આજે રાત્રે ૧૧ થી ૧૨* સુધી *”ક્રિસ્મસ મીડ-નાઇટ સર્વિસ”* નું આયોજન કરવામાં આવેલ છે.
👉 https://youtu.be/Fdtp8eU_Z3k
જે આ લિંક પરથી નિહાળી સહભાગી બનવા માટે સ્નેહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ…. આપ જોડાશો અને આપનાં સ્નેહી અને મિત્ર મંડળને આ લિંક મોકલી આપી આશીર્વાદના સહભાગી બનાવશો તેવી નમ્ર વીનંતી કરવામાં આવે છે.
*બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચયન*
( સી. એન. આઈ. ગુજરાત ડાયોસીસ ડી – ૧૭. )