*આજે ગાંધીનગરમાંઅમદાવાદ, વડોદરા અને સુરતમાં રીક્ષાઓની સંખ્યા સરકાર નક્કી કરશે*

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ ચર્ચામાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યા મર્યાદિત કરશે. જેથી અગામી સમયમાં 80 હજારથી એક લાખ જેટલીજ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે અને ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.